Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

રાષ્‍ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પ્રમુખ શરદ પવારને સમન્‍સ કરશે કોરેગાંવ ભીમા તપાસ પેનલ

            પુણેઃ  કોરેગાંવ ભીમા તપાસ આયોગએ ર૦૧૮ ના  થયેલ હિંસાના મામલામા  રાષ્‍ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ( એનસીપી) પ્રમુખ શરદ પવારને સમન્‍સ કરવાનો નિર્ણય કર્યો છે. ન્‍યાયીક પેનલના વકીલ  આશિષ સતપુતએ બતાવ્‍યુ કે આયોગના  અધ્‍યક્ષ ન્‍યાયમૂર્તિ (સેવા નિવૃત) જે એન પટેલએ ટિપ્‍પણી કરી કે પવારએ પેનલ સમક્ષ સોગંદનામુ દાખલ કરેલ છે. અને એમને સમન્‍સ કરવામાં આવશે. વકીલના અનુસાર  સુનાવણીના  અંતિમ ચરણમાં આયોગ પવારને સમન્‍સ કરી શકે છે.

            મહિનાની શરૂઆતમાં શિવસેના નીત રાજય સરકારને આયોગનો કાર્યકાળ  આઠ એપ્રિલ સુધી વધારી રીપોર્ટ રજુ કરવા  કહ્યું છે. સામાજીક સમૂહ વિવેક વિચાર મંચના સદસ્‍ય સાગર શીંદેએ ગયા અઠવાડીયે આયોગ સમક્ષ આવેદન દાખલ કર્યુ હતુ.  આવેદનમાં એમણે  પવારને બે સદસ્‍યીય આયોગ સમક્ષ સાક્ષી આપવા માટે અનુરોધ કર્યો છે.  પોતાની અરજીમાં  શિંદેએ ૧૮ ફેબ્રુઆરીના પવાર તરફથી બોલાવવામા આવેલ સંવાદદાતા સંમેલનનો હવાલો આપ્‍યો છે.

(11:45 pm IST)
  • દિલ્હીમાં શૂટ એટ સાઈડના ઓર્ડર : દિલ્હી પોલીસ એક્શન મોડમાં : ટ્રમ્પનો ભારત પ્રવાસ પૂર્ણ થતાં જ હવે પ્રદર્શનકારીઓને સબક શીખવાડવા આદેશ: જોતા જ ગોળી મારવા આદેશ access_time 9:47 pm IST

  • વિશ્વના સૌથી વધુ 30 પ્રદુષિત શહેરોમાં ભારતના 21 : પ્રદુષણ માટે અવ્વ્લ નંબરની રાજધાનીઓમાં દિલ્હી પ્રથમ ક્રમે : ગાઝિયાબાદ વિશ્વનું સૌથી વધુ પ્રદુષિત શહેર : આઇક્યૂએર વિઝ્યુઅલનો 2019 ની સાલનો વિશ્વ વાયુ ગુણવત્તા રિપોર્ટ access_time 7:45 pm IST

  • નોર્થ ઇસ્ટ દિલ્હીમાં આવેલી સ્કૂલ તથા કોલેજમાં આજે રજા : નાગરિકતા સંશોધન ધારા અંગે થઇ રહેલા હિંસાત્મક તોફાનોને ધ્યાને લઇ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાની જાહેરાત access_time 9:13 am IST