Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

ટ્રમ્પના સ્વાગતમાં ચેન્નઇના કુકે બનાવી ૧૦૭ કિલોના વજનની ત્રણ ઇડલી

અમેરિકી પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ પ્રથમ વાર ભારતની મુલાકાતે આવ્યા છે અને આખો દેશ તેમના સ્વાગતમાં થનગની રહ્યો છે ત્યારે ચેન્નઈના એક ફૂડ-આર્ટિસ્ટ અને શેફ ઇનિયાવને ડોનલ્ડ ટ્રમ્પને આવકારવા માટે ત્રણ મસમોટી ઇડલી તૈયાર કરી છે જેમાંથી એક-એક ઇડલી પર નરેન્દ્ર મોદી અને ડોનલ્ડ ટ્રમ્પનો ચહેરો બનાવ્યો છે અને ત્રીજી ઇડલીમાં બન્ને દેશોના રાષ્ટ્રધ્વજ બનાવ્યા છે. કુલ છ વર્કરની મદદથી કુલ ૧૦૭ કિલો વજનની આ ત્રણ ઇડલી બનાવવામાં ૩૬ કલાકનો સમય લાગ્યો હતો.

(3:43 pm IST)