Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

બિહાર : સ્કુલમાંથી નીકળી રહેલ બાળકોને કારે ચગદયા : ૯ ના મોત : ર૪ ઘાયલ

મુઝફફર પુર (બિહાર)ની એક સ્કુલ પરિસરમાં ઘુરેલ અનિયંત્રીત બોલેરોની ઝપટમાં આવેલ ૯ બાળકોના મોત થયા છે. અને ર૪ બાળકોને ઇજા થયેલ છે. જેમાનાં ૩ની હાલત ગંભીર છે. ઇજા પામેલ ૩ ની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે. જયારે બિહાર સરકારએ મૃત્યુ પામનારનાં પરિવારજનોને ૪-૪ લાખ વળતર આપવાની જાહેરાત કરી છે.

(1:44 pm IST)