Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

ભારતમાં ઓન લાઇન ફોનના વેચાણમાં ર૩%ની વૃધ્ધી

મુંબઇ :  રિસર્ચ ફર્મ કાઉંટર પોઇન્ટના જણાવ્યા મુજબ ર૦૧૭માં ભારતમાં ઓનલાઇન સ્માર્ટ ફોનના વેચાણમાં ર૩%ની વૃધ્ધી થઇ છે. આ દરમિયાન દેશમાં કુલ સ્માર્ટફોનની ડીવરી ઓનલાઇન ઉપર આશરે એક તતીયાઉંસ રહી હતી જે દુનિયામાં સૌથી વધુ છે. ભારતની માર્કેટમાં શ્યાઓનો ભાગ ૧ નંબર ઉપર આવે છે.

(1:24 pm IST)