Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

કોંગ્રેસના દિગ્ગજ નેતા આરપીએન સિંહનું કોગ્રેસ માથી રાજીનામુ, ભાજપમાં જોડાયા દિગ્ગજ નેતા આરપીએન સિંહ, યુપી વિધાનસભા પહેલા ભાજપનો મોટો દાવ, ધર્મેન્દ્ર પ્રધાન એ કહ્યુ આરપીએન સિંહનું ભાજપના પરિવારમાં સ્વાગત, ભાજપ સતત 8 વર્ષથી પ્રજાનો પ્રેમ પ્રાપ્ત કરી રહી છે.

(6:04 pm IST)