Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

મહારાષ્ટ્રના વર્ધામાં પુલ પરથી કાર નીચે ખાબકી : ધારાસભ્યના પુત્ર સહિત મેડિકલનાં ૭ વિદ્યાર્થીઓનાં મોત

મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં સેલસુરા પાસે પુલ પરથી એક કાર ખાબકી હતી. અકસ્માતમાં ભાજપના ધારાસભ્ય વિજય રહાંગદાલેના પુત્ર આવિષ્કાર રહાંગદાલે સહિત ૭ વિદ્યાર્થીના મોત થયા છે. વર્ધાના એસપી પ્રશાંત હોલ્કરના જણાવ્યા મુજબ આ અકસ્માત

રાતના થયો હતો. કારમાં સવાર તમામ વિદ્યાર્થી વર્ધા જઈ રહ્યા હતા.

(10:14 am IST)