Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

શાહબુદ્દીનભાઈએ દુનિયાભરના લાખો ગુજરાતીઓના ચહેરા પર સ્મિત રેલાવ્યું છે : આલ્બમ 'વનેચંદનો વરઘોડો ' ગુજરાતમાં ઘેર ઘેર ગુંજ્યું : સાંસદ પરિમલભાઈ નથવાણીએ આપ્યા અભિનંદન

નવી દિલ્હી ; રિલાયન્સ ઇન્ડ્રસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિન્ડેન્ટ અને રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણીએ ટ્વીટ કરી ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ માટે પસંદ કરાયેલ શ્રી શાહબુદ્દીન રાઠોડને અભિનંદન આપતા લખ્યું છે કે શાહબુદ્દીનભાઈએ દુનિયાભરના લાખો ગુજરાતીઓના ચહેરા પર સ્મિત રેલાવ્યું છે,તેમનું આલ્બમ 'વનેચંદનો વરઘોડો ' ગુજરાતમાં ઘેર ઘેર ગુંજતું થયું છે

(11:39 pm IST)