Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

કંગના રાઉટ , કરણ જોહર ,અદનાન સામી અને એકતા કપૂરને પદ્મશ્રી એવોર્ડ : અરુણ જેટલી, સુષ્મા સ્વરાજ સહીત 7ને પદ્મ વિભુષણ એવોર્ડ

બોલીવુડના કંગના રાનાઉત, કરણ જોહર, અદનાન સામી અને એકતા કપૂરને પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો સિંધુએ ગયા વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી હતી તેઓએ ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો

જીતનાર પ્રથમ ભારતીય બની હતી

હૈદરાબાદની 24 વર્ષીય શટલર સિંધુને 2015 માં પદ્મ શ્રી  એનાયત કરીને સન્માનિત કરાઈ હતી

      ગયા વર્ષે મેરી કોમે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ જીત્યો હતો જે તેણે તેની વર્લ્ડ ચેમ્પિયનશીપમાં
કુલ આઠમું ચંદ્રક હતું.આ  ટૂર્નામેન્ટમાં મેરી કોમેં છ ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ  જીતી ચુકી છે
અરુણ જેટલી, સુષ્મા સ્વરાજ સહિત 7 પદ્મ એવોર્ડ વિભુષણ એવોર્ડ અપાશે 

(10:17 pm IST)