Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

અમેરિકાનું ગન ક્લચર : 6 વર્ષનો બાળક બંધુક લઈને સ્કૂલે ગયો : ભૂલથી સ્ટ્રીંગર પણ ડાબી દીધું : કોઈ જાનહાની નહીં : માતા-પિતાની ધરપકડ

અલ્બામાઃ અમેરિકાના  અલબામામાં પહેલા ધોરણમાં અભ્યાસ કરતો 6 વર્ષનો બાળક કોટના  ખિસ્સામાં બંધુક રાખી સ્કૂલે પહોંચી ગયો હતો.જ્યાં ભૂલથી સ્ટ્રીંગર દબાઈ ગઈ હતી.જોકે કોઈ જાનહાની થઇ નથી.બાળકના માતાપિતાની ધરપકડ કરવામાં આવી છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(2:13 pm IST)