Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

" ઝંડા ઊંચા રહે હમારા " : અમેરિકાના ન્યૂજર્સીમાં આવતીકાલ 26 જાન્યુઆરીના રોજ ભારતનો 71 મો પ્રજાસત્તાક દિન ઉજવાશે :" પટેલ પ્રગતિ મંડળ " ના ઉપક્રમે રોયલ આલબર્ટ પેલેસમાં થનારી ઉજવણીમાં તમામ માટે વિના મુલ્યે પ્રવેશ

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : અમેરિકામાં આવતીકાલ 26 જાન્યુઆરીના રોજ ભારતનો 71 મો પ્રજાસત્તાક દિન ઉજવાશે .
" પટેલ પ્રગતિ મંડળ  " ના ઉપક્રમે રોયલ આલબર્ટ પેલેસમાં થનારી ઉજવણીમાં તમામ માટે વિના મુલ્યે પ્રવેશ રાખવામાં આવેલ છે. જેનો સમય સવારે 10 વાગ્યાનો રાખવામાં આવ્યો છે. જેમાં તમામ વતનપ્રેમી ભાઈ બહેનોને શામેલ થવા પટેલ પ્રગતિ મંડળએ આમંત્રણ પાઠવ્યું છે.તેવું ઇન્ડિયન કોમ્યુનિટી ઓફ નોર્થ અમેરિકાની યાદીમાં જણાવાયું છે.

(1:22 pm IST)