Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

કોરોના વાયરસના ખતરાને પહોંચી વળવા દિલ્હી એઈમ્સ તૈયાર: બનાવ્યો અલગ વોર્ડ

મુંબઈમાં બે સંદિગ્ધ દર્દીઓને કોરોના હોવાની આશંકા

 

નવી દિલ્હી : કોરોના વાયરસના કોઈપણ ખતરાને પહોંચી વળવા માટે દિલ્હી એઈમ્સ પૂરી રીતે તૈયાર છે. એમ્સે કોરોના વાયરસના સંક્રમણના કોઈપણ પ્રકારના સંદિગ્ધ મામલામાં ઉપચાર પ્રદાન કરવા માટે એક અલગ વોર્ડ બનાવ્યો છે. વોર્ડમાં દર્દીઓ માટે બેડ તૈયાર રાખવામાં આવ્યા છે

 . મુંબઈમાં બે સંદિગ્ધ દર્દીઓને કોરોના હોવાની આશંકાને ધ્યાને લઈ તેમનો ઉપચાર કરાઈ રહ્યો છે. કોરોના વાયરસ ચીનમાંથી દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે. અને ચીનમાં હાહાકાર મચ્યો છે.

(11:44 pm IST)