Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવીશ તો કમલા હેરિસને વાઇસ પ્રેસિડન્ટ બનાવીશ : પ્રેસિડન્ટ પદના પ્રથમ ક્રમના ડેમોક્રેટ ઉમેદવાર જો બિડન

વોશિંગટન : અમેરિકાના પ્રથમ ક્રમના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર તથા પૂર્વ વાઇસ પ્રેસિડન્ટ જો બીડને તાજેતરમાં જણાવ્યું હતું કે જો તેઓ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવશે તો કમલા હેરિસને તેમની પસંદગી મુજબનો હોદ્દો આપવા તૈયાર છે.જો બીડને કમલા હેરીસન્ટ  વાઇસ પ્રેસિડન્ટ પદ ઉપર પણ નિમણુંક આપવા તૈયારી બતાવી હતી
ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન અમેરિકન સેનેટર સુશ્રી કમલા હેરિસ પણ પ્રેસિડન્ટ પદના ઉમેદવાર હતા જેમણે ઉમેદવારી પાછી ખેંચી લીધી છે

(1:01 pm IST)