Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી ભારતને હિન્દૂ રાષ્ટ્ર બનાવવા માંગે છે : કાશ્મીરમાંથી 370 મી કલમ હટાવ્યા બાદ હવે નાગરિકતા કાનૂનના કારણે સ્થાનિક મુસ્લિમોના નાગરિકત્વ ઉપર લટકતી તલવાર : દાવોસ મુકામે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં અમેરિકન અબજોપતિ જોર્જ સોરોસનું ઉદબોધન

દાવોસ : દાવોસ મુકામે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં અમેરિકન અબજોપતિ તથા સામાજિક કાર્યકર જોર્જ સોરોસએ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ઉપર નિશાન સાધ્યું હતું તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

આ  અમેરિકન અબજોપતિએ જણાવ્યા  મુજબ ભારતના કાશ્મીરમાંથી 370 મી કલમ હટાવી લેવાનું પગલું ભરાયા બાદ હવે નવો નાગરિકતા કાનૂન અમલી બનાવાયો છે.જેનાથી સ્થાનિક મુસ્લિમોનું  નાગરિકત્વ જોખમાઈ શકે છે.

(12:30 pm IST)