Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

સોશ્‍યલ મીડિયાથી જઇ રહ્યો છું: સીએએ-વિરોધી નિવેદનને લઇ ટ્રોલ થયા પછી જાવેદ જાફરી

નાગરિકતા (સંશોધન) કાનૂન(સીએએ) વિરૂદ્ધ બોલ્‍યા પછી ટ્રોલ થયેલ અભિનેતા જાવેદ જાફરીએ ટવિટ કર્યુ છે કે આ ટ્રોલિંગ અને નફરતને સહન નથી કરી શકતો હાલત સુધરવા સુધી સોશ્‍યલ મીડિયાથી જઇ રહ્યો છુ.

આ પહેલા જાફરીનો એક વીડિયો સામે આવ્‍યો હતો જેમાં તે સીએએ ને ખૂબ જ ખતરનાક અને સાંપ્રદાયિક કહેતા આને ખૂબ જ મોટો ખેલ બતાવી રહ્યા હતા. જાફરીએ કહ્યું બંધારણમા જે લખ્‍યુ છે તેનાથી વિરૂદ્ધ છે આ કાનુન.

(12:00 am IST)