Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

કાર્યકર્તા કેન્દ્રમાં સપાની સરકાર બનાવવાનો સંકલ્પ કરેઃ જન્મદિવસ પર મુલાયમ સિંહની ગર્જના

સમાજવાદી પાર્ટી (સ.પા.) ના સરંક્ષક મુલાયમસિંહ યાદવ એ પોતાના જન્મદિવસના અવસર પર પાર્ટી  કાર્યકર્તાઓને કહ્યુ આપ સૌને અપીલ કરૂ છું કે આપણે કેન્દ્રમાં આપણી સરકાર બનાવવાનો સંકલ્પ કરવો જોઇએ. એમણે કહ્યુ તમારે એવું કામ કરવાનું છે કે તમો વધારેમાં વધારે સીટ પર જીત મેળવો અને તમારા વિના કેન્દ્રમાં કોઇ સરકાર બનાવી ન શકે.

(12:00 am IST)