Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

તમિલનાડુના મદુરાઇમાં ફટાકડાની ફેકટરીમાં ભીષણ આગ લાગવાથી પ ના મોત થયા : ૩ ઘાયલ

પોલીસએ બતાવ્યું છે કે મધુરાઇ (તમિલનાડુ) ના ટી. કલ્લુપટ્ટી વિસ્તારમાં એક ફટાકડાની ફેકટરીમાં આગ લાગવાથી પના મોત થયા જયારે ૩ ઘાયલ થયા ફાયરબ્રિગેડની ગાડીઓ અને એંબુલેંસ ઘટના સ્થળ પર મોકલવામાં આવી જયારે પોલીસકર્મી ત્યાં પહેલેથી જ હાજર છે. રાસાયણિક વિસ્ફોટકને કારણ ફેકટરીમાં આગ લાગી છે.

(10:24 pm IST)