Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

સુનિશ્ચિત કરવા ઇચ્છે છે કે ભારત-ચીન ગતિરોધ આગળ ન ધવે : અમેરિકા

ટ્રમ્પ પ્રશાસનના મુતાબિક લદામમાં ભારત-ચીન ગતિરોધ પર એમની મના છે. અને સુનિશ્ચિત કરવા ઇચ્છે કે ગતિરોધ ન વધે. આ નિવેદન અમેરિકા-ભારત સાથે શરૃ થઇ રહેલી ર+ર વાર્તા પહેલા આવ્યો છે. અમેરિકાએ દક્ષિણ ચીન સાગરમાં ભારતની સૈન્ય ઉપસ્થિતિ સહિત દક્ષિણ-પૂર્વ એશિયામાં એમની વધારેમાં વધારે ભાગીદારીનું પણ સ્વાગત કર્યુ.

(10:23 pm IST)
  • ભારત 30મીએ વુહાન મોકલશે ફ્લાઇટ : વંદે ભારત મિશન અંતર્ગત ચીન જનાર એરઇન્ડિયાની હશે છઠી ઉડાન : ચીનના વુહાન શહેરમાં પહેલીવાર કોરોના સંક્રમણનો કેસ સામે આવ્યો હતો : એરઇન્ડિયાની 30 ઓક્ટોબરે ઉડાંનું સંચાલન કરશે : બેઇજિંગ સ્થિત ભારતીય દૂતાવાસની જાહેરાત access_time 1:06 am IST

  • દેશમાં કોરોના ધીમો પડ્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 53,934 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 78,13,667 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,80,881 થયા:વધુ 66,994 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 70,13,569 રિકવર થયા : વધુ 655 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,17,992 થયો: રિકવરી રેઈટ 90 ટકાની નજીક પહોંચ્યો access_time 1:00 am IST

  • બેંગ્લોરમાં ૩ કલાકમાં ૩ ઈંચ વરસાદ તૂટી પડ્યો : બેંગ્લુરૂમાં ગઈકાલે ત્રણ કલાકમાં ૩ ઈંચ વરસાદ પડી જતા ચારે કોર પાણી ભરાયા હતા : રાજેશ્વરીનગરમાં રીટેઈનીંગ દિવાલ તૂટી પડતા નીચાણ વિસ્તારોમાં મકાનોમાં પાણી ભરાયા હતા access_time 3:03 pm IST