Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

રાજકોટમાં રાહતના સમાચાર: બપોર સુધીમાં 20 કેસ: કુલ આંક 8149એ પહોંચ્યો : રિકવરી રેટ 90 ટકાએ પહોંચ્યો

ગઈકાલે 107 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કુલ 7339 ડિસ્ચાર્જ થયા

રાજકોટ: શહેરમાં આજે બપોરે બાર વાગ્યા સુધીમાં 20 કેસ નોંધાતા કુલ આંક 8148 એ પહોંચ્યો છે.

આ અંગે   મ્યુનિ.કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ શહેરમાં આજે બપોરે સુધીમાં વધુ 20 રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ કેસ 8149 થયા છે.ગઈકાલે 87 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કુલ ડિસ્ચાર્જ  7339 થતા રિકવરી રેટ  90.28 ટકા થયો છે.

છે. આજ દિન સુધીમાં કુલ 3,20,371 સેમ્પલ લેવામાં આવ્યા છે.

(12:36 pm IST)
  • હાઈવેની બાજુમાં જ રેલવે લાઈનઃ સરકાર બનાવી રહી છે એક મોટો પ્લાન : ૨૦૨૫ સુધીમાં કેન્દ્ર સરકાર જે નવા હાઈવે બનાવી દેવા માગે છે તેમાં અમદાવાદ- ધોલેરા, કાનપુર- લખનઉ, અમૃતસર- ભટિંડા- જામનગર, હૈદરાબાદ- રાયપુર, નાગપુર- વિજયવાડાનો પણ સમાવેશ થાય છે access_time 3:37 pm IST

  • પાંચ ટીવી ચેનલોને જાહેર માફી પ્રસારીત કરવા NBSA દ્વારા આદેશ: સુશાંતસિંઘ રાજપૂતના મૃત્યુના સમાચાર પ્રસિદ્ધ કરવા સમયે પત્રકારિત્વના નિયમોનું ઉલ્લંઘન કરવા માટે આજતક, ઝીન્યૂઝ, ઇન્ડિયાટીવી અને અને ન્યૂઝ ૨૪ ને માફી પ્રસારિત કરવા ન્યૂઝ બ્રોડકાસ્ટીંગ સ્ટાનડર્ડ ઓથોરિટી (એનબીએસએ) એ આદેશ આપ્યા access_time 1:04 pm IST

  • ભારત 30મીએ વુહાન મોકલશે ફ્લાઇટ : વંદે ભારત મિશન અંતર્ગત ચીન જનાર એરઇન્ડિયાની હશે છઠી ઉડાન : ચીનના વુહાન શહેરમાં પહેલીવાર કોરોના સંક્રમણનો કેસ સામે આવ્યો હતો : એરઇન્ડિયાની 30 ઓક્ટોબરે ઉડાંનું સંચાલન કરશે : બેઇજિંગ સ્થિત ભારતીય દૂતાવાસની જાહેરાત access_time 1:06 am IST