Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

શાહરૂખ ખાનના એનજીઓ મીર ફાઉંડેશનએ છતીસગઢને દાન કર્યા ર૦૦૦ પીપીઇ કિટ

અભિનેતા શાહરૂખ ખાનના એનજીઓ મીર ફાઉંડેશનએ કોવિડ-૧૯ સંક્રમણ વચ્‍ચે છતીસગઢ સરકારને ર૦૦૦ પીપીઇ કિટ દાન કર્યા છે. એનજીઓને અભિનંદન આપતાં છતીસગઢના મુખ્‍યમંત્રી ભૂપેશ બધેલએ ટવિટર પર પીપીઇ કિટની તસ્‍વીરો શેયર કરી લખ્‍યું કોવિડ-૧૯ની આ મોટી લડાઇમાં મીર ફાઉન્‍ડેશનના આ યોગદાન માટે ફરીને અભિનંદન.

(12:03 am IST)
  • બેંગ્લોરમાં ૩ કલાકમાં ૩ ઈંચ વરસાદ તૂટી પડ્યો : બેંગ્લુરૂમાં ગઈકાલે ત્રણ કલાકમાં ૩ ઈંચ વરસાદ પડી જતા ચારે કોર પાણી ભરાયા હતા : રાજેશ્વરીનગરમાં રીટેઈનીંગ દિવાલ તૂટી પડતા નીચાણ વિસ્તારોમાં મકાનોમાં પાણી ભરાયા હતા access_time 3:03 pm IST

  • દેશમાં કોરોના ધીમો પડ્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 49,865 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 78,63,533 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,68,395 થયા:વધુ 61,704 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 70,75,273 રિકવર થયા :વધુ 567 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,18,559 થયો: access_time 1:30 am IST

  • હાઈવેની બાજુમાં જ રેલવે લાઈનઃ સરકાર બનાવી રહી છે એક મોટો પ્લાન : ૨૦૨૫ સુધીમાં કેન્દ્ર સરકાર જે નવા હાઈવે બનાવી દેવા માગે છે તેમાં અમદાવાદ- ધોલેરા, કાનપુર- લખનઉ, અમૃતસર- ભટિંડા- જામનગર, હૈદરાબાદ- રાયપુર, નાગપુર- વિજયવાડાનો પણ સમાવેશ થાય છે access_time 3:37 pm IST