Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

જમ્‍મૂ-કાશ્‍મીર પ્રશાસનએ ર જિલ્લાઓને છોડી ૪ જી ઇન્‍ટરનેટ પર પ્રતિબંધ ૧ર નવેમ્‍બર સુધી વધાર્યો

જમ્‍મૂ-કાશ્‍મીર પ્રશાસનએ ર જિલ્લા (ગાંદરેબલ અને ઉધમપુર)ને છોડી પૂરા કેન્‍દ્રશાસિત પ્રદેશમાં હાઇસ્‍પીડ ૪ જી ઇન્‍ટરનેટ સેવા પર જારી પ્રતિબંધ ૧ર નવેમ્‍બર સુધી વધાર્યો છે. પ્રશાસનએ કહ્યું બાકીના જિલ્લાઓમાં ઇંટરનેટની સ્‍પીડ ફકત ર જી સુધી સીમિત રહેશે. જમ્‍મૂ-કાશ્‍મીરમાં ઇંટરનેટ સેવાઓનો ઉપયોગફકત પોસ્‍ટ પેડ સિમ કાર્ડસ અને વેરીફાઇડ સિમ કાર્ડસ પર જ કરી શકાશે.

(8:40 am IST)