Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

માછીમારોએ કર્ણાટકના કિનારા પર પકડી ૭પ૦ કિલો વજનની જાયંટ મૈંટા રે માછલી

મંગલુરૂ (કર્ણાટક)ના માલપે કિનારાથી દૂર ઉંડા સમુદ્રમાં માછલી પકડવા ગયેલા માછીમાર સુભાષ સૈલાનને બે જાયંટ મૈંટા રે માછલી પકડી જેમાંથી એકનું વજન ૭પ૦ કિલોગ્રામ હતું અને બીજીનું રપ૦ કિલોગ્રામ એમના પરત ફરવા પર માછલિયોને ક્રેન દ્વારા એક પિકઅપ ટ્રકમાં રાખવામાં આવી જેની વીડિયો તસ્‍વીરો સોશલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

(12:00 am IST)