Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

ચીનના તનાવ વચ્‍ચે તાઇવાનને ૧.૮ અબજ ડોલરની કીંમતના હથિયાર વેંચશે અમેરિકા

ચીનના તનાવ વચ્‍ચે અમેરીકી વિદેશ વિભાગએ કહ્યું છે કે એમણે તાઇવાનને ૧.૮ અબજ ડોલરથી વધારે કીંમતની ૩ હથિયાર પ્રણાલિયોની પ્રસ્‍તાવિત વેંચાણને મંજૂરી આપી છે. જયારે તાઇવાનના રક્ષા મંત્રાલયએ કહ્યું આ સોદો બતાવે છે કે અમેરિકા સક્રિય રીતે રક્ષા ક્ષમતાઓને મજબુત કરવામાં અમને મદદ કરી રહ્યા છે.

(12:00 am IST)