Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

અન્‍ય રસ્‍તા શોધો, બે મહિના થઇ ચૂકયા છેઃ જમ્‍મુ-કાશ્‍મીરમા પ્રતિબંધો પર સરકારને સુપ્રીમ કોર્ટની ટકોર

        સુપ્રીમ કોર્ટએ ગુરુવારના કેન્‍દ્રને પૂછયું કે જમ્‍મુ-કાશ્‍મીર માં પ્રતિબંધ હવે કયાં સુધી રહેશે ?

        કોર્ટએ પુછયુ તમારે હવે કેટલા દિવસ સુધી પ્રતિબંધ લગાવી રાખવો છે ? તમારૂ રુખ સ્‍પષ્‍ટ કરવુ પડશે. અને બીજો રસ્‍તો શોધવો પડશે. આ મામલા પર આગલી સુનાવણી પ નવેમ્‍બરના થાશે.

        સુપ્રીમ કોર્ટએ કહ્યુ લોકો પાસે કોમ્‍યુનિકેશનનો કોઇ રસ્‍તો હોવો જોઇએ.

(11:47 pm IST)