Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

જાન્યુઆરી ર૦૧ર થી ઓગષ્ટ ર૦૧૮ વચ્ચે ગુગલ પ્લે સ્ટોરથી એપ ડાઉન લોડીંગમાં ભારત ટોચ ઉપર

એપ એનાલીટીકસ ફર્મ  ''એપ એની''  રીપોર્ટ પ્રમાણે જાન્યુઆરી ર૦૧ર થી ઓગષ્ટ ર૦૧૮ વચ્ચે ગુગલ પ્લે સ્ટોરથી એપ ડાઉન લોડીંગનાં મામલામાં ભારત ટોચ ઉપર છે.  આ દરમ્યાન દુનિયાભરમાં લગભગ ૩૩૦ અબજ ઐપ ડાઉનલોડ  થયા જયારે  એકલા ભારતમાં તેની સંખ્યા ૩૬.૯ અબજ રહી જયારે ઐપ ડાઉનલોડીંગના મામલામા અમેરીકા બીજા અને બ્રાઝીલ ત્રીજા નંબર પર રહ્યા.

(12:23 am IST)