Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

સુરક્ષિત અને સ્થાઇ કેમ્પસની માંગ સાથે એનઆઇટીના ૯૦૦ વિધાર્થી ઘર પરત

નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી  ઉતરાખંડમાં ૯૦૦ થી વધારે વિદ્યાર્થી સ્થાઇ અને સુરક્ષિત કેમ્પસની  માંગ ન સ્વીકારઇ હોવાથી ઘર પાછા આવ્યા. બીટેક અને એમટેકના વિદ્યાર્થી છેલ્લા ર૦ દિવસથી કેમ્પસમાં વિરોધ સ્વ રૂપે કલાસનો બહિષ્કાર કરી રહ્યા હતા.  વિદ્યાર્થીઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતને પત્ર લખી હસ્તક્ષેપ કરવા માંગણી કરેલ છે.

(12:20 am IST)