Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

પેટીએમ સીઇઓ નો પાસવર્ડ બિઝનેશ પ્લાન અને ઇમેલની ચોરી

નોયડા પોલીસે જણાવ્યું કે  રૂ. ર૦ કરોડના પેટીએમ બ્લેકમેલીંગ મામલામાં ૧ર૮ જીબી ડેટા અને લગભગ ૧૦૦૦ પાનાના દસ્તાવેજની ચોરીની વાત ધ્યાને આવી. ડેટામાં પાસવર્ડ એનક્રિપ્ટેડ ઇમેલ, સીઇઓ વિજય શેખર શર્માના પેટીએમ  ખાતા અને કેશ કાર્ડ પિન સામેલ હતા. આ ઉપરાંત કંપનીના બિજનેશ મોડલ-યોજનાઓની પણ ચોરી કરી ગયેલ.

(11:09 pm IST)