Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

પી.એમ.નો સંદેશો સ્પષ્ટ જે રાફેલ આસપાસ આવશે એમને હટાવવામાં આવશે : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજસ્થાનના ઝાલાવાડમાં ચૂંટણી રેલીમાં કહ્યુ કે પ્રધાનમંત્રીનો સંદેશ સ્પષ્ટ છે. જે રાફેલ આસપાસ આવશે એમને હટાવવામા આવશે, નાશ કરી દેવામાં આવશે. રાહુલએ કહ્યું કે સીબીઆઇ પ્રમુખ આલોક વર્મા રાફેલ ગોટાળામાં દસ્તાવેજો એકત્ર કરી રહ્યા હતા એટલા માટે  એમને જબરદસ્તીથી રજા પર મોકલી આપેલ.

(11:09 pm IST)