Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

રાજસ્થાનમાં મતદારોની જાગૃતિ માટે ''સાપ-સીડી'' ના ખેલનું આયોજન

રાજસ્થાનના બાડમેર જિલ્લા પ્રશાસનએ મંગળવારના મતદાતાઓની જાગૃતિ માટે ''સાપ-સીડી'' ના ખેલનું આયોજન કરેલ. પ્રશાસન તરફથી આયોજીત આ રમતના નિયમો મુજબ સાપ દ્વારા ખેલાડીને કરડવાનો અર્થ છે કે તેમણે વોટીંગના નિયમોનું ઉલ્લંઘન એટલે  પૈસા, જાતિ, શરાબ  અથવા કોઇ પ્રકારના દબાણના પ્રભાવમાં આવી મતદાન કર્યુ છે.

(10:44 pm IST)