Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

ચાબહાર પરિયોજના ભારત,અફઘાન અને ઇરાન વચ્ચે પ્રથમ ત્રિપક્ષીય બેઠક

ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે  ચાબહાર પરિયોજનાને લઇ ભારત-અફઘાનિસ્તાન અને ઇરાનએ પ્રથમ ત્રિપક્ષીય બેઠક કરી. જયારે ભારત-અફઘાનિસ્તાન અને ઇરાનએ મે-ર૦૧૬ માં ચાબહાર બંદરનો  ઉપયોગ કરી ટ્રાન્સપોર્ટ કોરીડોર બનાવવા માટે સમજુતી પર હસ્તાક્ષર કરેલા. ત્રણે દેશો વચ્ચે વ્યાપાર માટે આ બંદરગાહને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

(10:42 pm IST)