Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

મુંબઈના દરિયામાં મહારાષ્ટ્ર સરકારની ફસાઈ બોટ ચીફ સેક્રેટરી સહિત 3 અધિકારીઅોને રેસ્કયું કરાયા

મુંબઈના દરિયામાં  મહારાષ્ટ્ર સરકારની બોટ ફસાઈ હતી જેમાં બેઠેલા 3 અધિકારીઅો શિવાજી મહારાજની પ્રતિમાંના કામથી જઈ રહ્યાં હતા. અા ઘટના નરીમન પોઈન્ટથી 2.6 કિલોમીટર પશ્વિમમાં બની છે. અા બોટમાં મહારાષ્ટ્રના મુખ્ય સચિવ હાજર હતા. કેસની ગંભીરતાને પગલે કોસ્ટગાર્ડના 2 હેલિકોપ્ટર રવાના થયા છે. જેમાં 3 અધિકારીઅોને રેસ્કયું કરીને બચાવી લેવાયા છે.

(10:16 pm IST)