Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

રાફાલ ડિલને રફે દફે કરવા માટે સીબીઆઈ ડિરેક્ટરને હટાવાયાઃ રાહુલ ગાંધીનો આરોપ

નવી દિલ્હી :કોંગ્રસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરીવાર રાફેલ ડીલને લઈ સરકાર પર નિશાન સાધ્યુ છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે, રફાલ ડીલને રફે દફે કરવા માટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનના ડિરેક્ટર અલોક વર્માને હટાવી દેવાયા છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે, સીબીઆઈ લાંચ મુદ્દે તપાસ એજન્સી સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્મા અને વિશેષ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને રજા પર મોકલી દીધા છે.

(9:42 pm IST)