Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

એક મહિલા : ર પુરૂષ : પંચાયતે કહ્યું ૧પ દિ' એક સાથે અને ૧પ દિવસ બીજા સાથે રહો : વિવાદ

બરેલીઃ અજબગજબનો કેસ : લગ્નના ચોથા વર્ષે શૌહરે તલાક આપ્યા બાદ એક મહિલાએ બીજી શાદી કરી : બાદમાં સમજૂતિ થઇ : પંચાયતે શરત મૂકી કે તે ૧પ-૧પ દિવસ બંને શોૈહર સાથે રહે : મહિલાએ કહ્યું કે હું સ્ત્રી છું સામાન નહિ  કે મને વ્હેચી દેવાયઃ મામલો પોલીસ સુધી પહોંચ્યો

(3:36 pm IST)