Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

પીએમ મોદીને મળશે સોલ પીસ પ્રાઇઝ

નવી દિલ્હી : ભારત અને વૈશ્વિક અર્થવ્યવસ્થાઓના વિકાસમાં યોગદાન માટે પીએમ મોદીને આ વર્ષનું સોલ પીસ પ્રાઇઝ મળશે : સોલ પીસ પ્રાઇઝ કલ્ચરલ ફાઉન્ડેશને આ જાહેરાત કરી છે : ફાઉન્ડેશને અમીરો અને ગરીબો વચ્ચે સામાજીક અને આર્થિક ખાઇને ઘટાડવા માટે 'મોદીનોમિકસ'ને વખાણી છે ૧ર સભ્યોની કમીટીએ વિશ્વભરના ૧૦૦થી વધુ લોકોમાંથી મોદીની પસંદગી કરી છે : દાવેદારોમાં વર્તમાન અને પૂર્વ રાષ્ટ્રાધ્યક્ષો, રાજનેતા, બિઝનેસમેન, ધાર્મિક નેતા, સ્કોલર, પત્રકાર, કલાકાર, ખેલાડી વગેરે હતા

(12:46 pm IST)