Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

૨૪ કલાકમાં ૩૧૮ દર્દીના મોત : સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ કેરળની : નવા ૧૯૬૮૨ કેસ : મહારાષ્ટ્રમાં ૩૩૨૦ કેસ નોંધાયા

ભારતમાં એકિટવ કેસોની સંખ્યામાં ઘટાડો : કોવિડ વેકસીનેશન આંક ૮૪ કરોડથી પણ વધુ : તામિલનાડુમાં ૧૭૪૫ કેસ : પશ્ચિમ બંગાળ ૭૪૬ કેસ : મુંબઈ ૪૯૭ કેસ : બેંગ્લોર ૩૧૦ કેસ : જમ્મુ કાશ્મીર ૧૭૨ કેસ : હિમાચલ પ્રદેશ ૧૬૧ કેસ : પુડ્ડુચેરી ૯૧ કેસ : દિલ્હી ૪૮ કેસ : ગુજરાત ૨૬ કેસ : ઉત્તરાખંડ ૧૭ કેસ : મધ્યપ્રદેશ ૧૩ કેસ : ગુડગાંવ ૭ કેસ : રાજસ્થાન ૩ કેસ : રાજકોટ ૨ કેસ : ઉત્તર પૂર્વના મિઝોરમમાં ૧૨૯૪ કેસ : સિક્કીમ ૧૯૪ કેસ : નાગાલેન્ડ ૩૭ કેસ તેમજ ત્રિપુરામાં ૨૫ કેસ

કેરળ         :   ૧૯,૬૮૨

મહારાષ્ટ્ર     :   ૩,૩૨૦

તમિલનાડુ   :   ૧,૭૪૫

આંધ્રપ્રદેશ   :   ૧,૧૭૧

કર્ણાટક       :   ૮૩૬

પશ્ચિમ બંગાળ   :        ૭૪૬

પુણે          :   ૭૪૪

ઓડિશા      :   ૬૪૪

મુંબઈ        :   ૪૯૭

બેંગ્લોર       :   ૩૧૦

તેલંગણા     :   ૨૪૭

ચેન્નાઈ       :   ૨૨૨

જમ્મુ કાશ્મીર :   ૧૭૨

હિમાચલ પ્રદેશ  :        ૧૬૧

કોલકાતા     :   ૧૩૨

પુડુચેરી      :   ૯૧

ગોવા        :   ૮૦

હૈદરાબાદ    :   ૭૧

દિલ્હી        :   ૪૮

છત્તીસગઢ   :   ૩૦

ગુજરાત      :   ૨૬

પંજાબ       :   ૨૧

ઉત્તરાખંડ     :   ૧૭

હરિયાણા     :   ૧૪

મધ્યપ્રદેશ   :   ૧૩

ઉત્તર પ્રદેશ  :   ૧૧

ઝારખંડ      :   ૦૭

સુરત        :   ૦૭

ગુડગાંવ      :   ૦૭

અમદાવાદ   :   ૦૫

બિહાર        :   ૦૪

રાજસ્થાન    :   ૦૩

વડોદરા      :   ૦૨

રાજકોટ      :   ૦૨

ચંડીગઢ      :   ૦૧

જયપુર       :   ૦૦

ઉત્તર પૂર્વ

મિઝોરમ     :   ૧,૨૯૪

આસામ      :   ૩૭૧

મેઘાલય     :   ૨૬૪

મણિપુર      :   ૧૯૪

સિક્કિમ      :   ૬૨

અરૂણાચલ પ્રદેશ :        ૪૪

નાગાલેન્ડ    :   ૩૭

ત્રિપુરા       :   ૨૫

અમેરીકામાં કોરોનામાં આંશિક રાહત

૨૪ કલાકમાં નવા ૧.૩૦ લાખથી વધુ કેસ : મૃત્યુઆંક (૩૨૬૬)માં ઉછાળો : ભારતમાં કોરોના કહેર યથાવત : ૩૧૩૮૨ કેસ, ૩૧૮ મૃત્યુ

હવે કોરોનાની સાથે જ રહેવુ પડશે : રોજ - રોજ કોરોના કેસોમાં ઉતાર - ચઢાવ જોવા મળે છે : યુકેમાં ૩૬૭૧૦ કેસ : બ્રાઝીલમાં ૨૪૬૧૧ કેસ : જર્મની ૧૦૦૭૬ કેસ : કેનેડા ૪૫૯૮ કેસ : ઈટાલી ૪૦૬૧ કેસ : બેલ્જીયમ ૨૫૫૪ કેસ : ઓસ્ટ્રેલિયા ૧૮૩૨ કેસ : સિંગાપોરમાં હાહાકાર ૧૫૦૪ કેસ : સાઉદી અરેબીયામાં ૫૭ કેસ  ન્યુઝીલેન્ડમાં ૯ નવા કેસ નોંધાયા

અમેરીકા       :    ૧,૩૦,૨૪૩ નવા કેસો

યુકે            :    ૩૬,૭૧૦ નવા કેસો

ભારત         :    ૩૧,૩૮૨ નવા કેસો

બ્રાઝિલ        :    ૨૪,૬૧૧ નવા કેસો

રશિયા         :    ૨૧,૪૩૮ નવા કેસો

જર્મની         :    ૧૦,૦૭૬ નવા કેસો

ફ્રાન્સ          :    ૬,૨૨૯ નવા કેસો

કેનેડા          :    ૪,૫૯૮ નવા કેસો

ઇટાલી         :    ૪,૦૬૧ નવા કેસો

જાપાન        :    ૩,૪૨૫ નવા કેસો

બેલ્જિયમ      :    ૨,૫૫૪ નવા કેસો

ઓસ્ટ્રેલિયા     :    ૧,૮૩૨ નવા કેસો

દક્ષિણ કોરિયા  :    ૧,૭૧૬ નવા કેસો

સિંગાપોર      :    ૧,૫૦૪ નવા કેસો

યુએઈ         :    ૩૨૯ નવા કેસો

સાઉદી અરેબિયા    :    ૫૭ નવા કેસો

ચીન           :    ૪૩ નવા કેસો

ન્યુઝીલેન્ડ      :    ૦૯ નવા કેસો

હોંગકોંગ       :    ૦૨ નવા કેસ

ભારતમાં ૨૪ કલાકમાં નવા ૩૧ હજારથી વધુ નવા કેસ અને ૩૧૮ મૃત્યુ નોંધાયા

નવા કેસો      :    ૩૧,૩૮૨ કેસો

નવા મૃત્યુ     :    ૩૧૮

સાજા થયા     :    ૩૨,૫૪૨

કુલ કોરોના કેસો    :     ૩,૩૫,૯૪,૮૦૩

એકટીવ કેસો   :    ૩,૦૦,૧૬૨

કુલ સાજા થયા     :     ૩,૨૮,૪૮,૨૭૩

કુલ મૃત્યુ       :    ૪,૪૬,૩૬૮

૨૪ કલાકમાં ટેસ્ટ   :     ૧૫,૬૫,૬૯૬

કુલ ટેસ્ટ       :    ૫૫,૯૯,૩૨,૭૦૯

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન    :     ૮૪,૧૫,૧૮,૦૨૬

૨૪ કલાકમાં   :    ૭૨,૨૦,૬૪૨

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસ      :    ૧,૩૦,૨૪૩

હોસ્પિટલમાં    :    ૮૫,૭૭૮

આઈસીયુમાં   :    ૨૩,૬૧૭

નવા મૃત્યુ     :    ૩,૨૬૬

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :     ૪,૩૫,૩૨,૪૯૧કેસો

ભારત       :     ૩,૩૫,૯૪,૮૦૩ કેસો

બ્રાઝીલ     :     ૨,૧૩,૦૮,૧૭૮ કેસો

(2:47 pm IST)