Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

મેદાનની બહાર જઇને પડયો : ધોનીનો ૯ર મીટરનો છક્કો, બહાર પસાર થઇ રહેલ શખ્‍સ બોલ લઇ ચાલતો થયો

ચેન્‍નાઇ સુપરકિંગ્‍સના કેપ્‍ટન મહેન્‍દ્રસિંહ ધોનીઅે રાજસ્‍થાન રોયલ્‍સ વિરૂધ્‍ધ આખરી ઓવરમાં ૯ર મીટરનો છક્કો લગાવ્‍યો જે બોલ મેદાનની બહાર સડક પર જઇને પડયો આઇપીઅેલના અધિકારિક ટવિટર હેન્‍ડલઅે વિડીયો શેયર કર્યો જેમાં દેખાય છે કે ત્‍યાંથી પસાર થઇ રહેલ શખસ બોલ લઇ ચાલતો થયો કેપ્‍શનમાં લખવામાં આવ્‍યુ તે ભાગ્‍યશાળી શખ્‍સ છે.

(12:50 am IST)