Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

નાસાએ શેયર કરી અંતરિક્ષથી લીધેલ પૃથ્વીની તસ્વીર, લખ્યું આપકા ઘર કિતના પ્યારા છે

નાસાએ એક અંતરિક્ષ યાત્રી દ્વારા આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનથી લીધેલ પૃથ્વીની એક તસ્વીર ઇંસ્ટાગ્રામ પર શેયર કરી છે. તસ્વીર સાથે નાસાએ લખ્યું આપકા ઘર કિતના પ્યારા છે. બધું જ મેળ ખાય છે. કયૂબા, બહામાસ અને દક્ષિણી ફલોરિડા આસપાસના ઉંડા નીલા અને ચમકદાર ટરકોઇસ એકબીજાને પૂરા કરે છે.

 

(11:30 pm IST)