Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

સમાજ માટે આંચકા રૂપ ઘટનાઃ બેંગલુરૂમાં ૧પ વર્ષિય છોકરાએ કર્યું ૧૮ મહિનાની બાળકીનું યૌન ઉત્પીડન, પકડાઇ ગયો

પોલિસએ બતાવ્યું છે કે  બેંગલુરૂ (કર્નાટક)માં ૧૮ મહિનાની બાળકીના યૌન ઉત્પીડનના આરોપમાં ૧૫ વર્ષિય છોકરો પકડાઇ ગયો છે. આરોપી કથિત તોર પર ગેમ રમવાના બહાને બાળકીને ફોસલાવી-ભોળવી મંદિર પાસે લઇ ગયો અને એની સાથે યૌન ઉત્પીડન કર્યું. પોલિસએ કહ્યું બાળકીનો પરિવાર મંદિરમાં કામ કરે છે અને ત્યાંજ રહે છે.

(10:48 pm IST)