Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

ભારતીય પાસપોર્ટ ધારકોને ૧૬ દેશોમાં મળે છે વીઝા-ફ્રી એંટ્રીઃ સરકાર

કેન્દ્ર સરકારએબતાવ્યું છે કે નેપાલ, ભૂટાન અને મોરીરાસ સહિત ૧૬ દેશોમાં ભારતીય પાસપોર્ટ ધારકોને વીઝા વગર પ્રવેશ આપવામાં આવે છે. સરકારએ કહ્યું આમાં બારબાડોસ, ડોમિનિકા, ગ્રેનેડા, હૈતી, હોન્ગકોન્ગ, માલદીવ, મોંટસેરાટ, નિમૂદ્વીપ, સેંટવિંસેંટ અને ગ્રેનેડીંસ, સમોઆ, સેનેગલ, સર્બિયા અને ત્રિનિદાદ-ટોબેગો પણ સામેલ છે. જયારે ૪૩ દેશોમાં ભારતીયો માટે વિઝા ઓન અરાઇવલની સુવિધા છે.

(10:47 pm IST)