Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ચૂંટણી આયુકત અશોક લવાસાની પત્ની અને પૂર્વ બેંકરને કરચોરીના મામલામા ઇન્કમટેક્ષ વિભાગની નોટીસ

         આવકવેરા વિભાગએ ચુંટણી આયુકત અશોક લવાસાની પત્ની અને પૂર્વ બેંકર નોવલ સિંધલની પત્ની અને પૂર્વ બેંકર નોવલ સિંધલ લવાસાને  કરચોરી માટે નોટીસ મોકલી છે.

         નોટીસને લઇ નોવલએ જણાવેલ કે તે એનો જવાબ આપી ચુકેલ છે.  એમણે કહ્યું મે મારો પુરો આવકવેરો ચુકવ્યો છે. અને પોતાની પેન્શન અને આવકના અન્ય બધા સ્ત્રોનો ખુલાસો પણ કર્યો છે.

         નોવલ ર૮ વર્ષ સુધી એસબીઆઇમાં કલાસ-૧ અધિકારી રહેલ છે. અને ઘણી કંપનીઓમાં સ્વતંત્ર નિદેશક પણ છે.

(11:31 pm IST)