Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ત્રિપુરા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું: કહ્યું હાઇ કમાન્ડ ભ્રષ્ટ નેતાઓની સાથે છે

 ત્રિપુરા કોંગ્રેસ પ્રમુખ પ્રદ્યોત દેબ બર્મનએ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ છે. એમણે નિવેદન કરી કહ્યું કે આજે મને એ ચિંતા નથી કે કયો સાથી મારી પીઠમાં છુરો મારી દેશે ગુટબાજી અને ચુગલખોરીમાં સામેલ નથી થવુ ન તો હાઇકમાન્ડ દ્વારા એ સાંભળવું રહ્યું કે કેવા ભ્રષ્ટ  લોકોને મોટા હોદા પર બેસાડવા છે.

 

(10:26 pm IST)