Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ડુંગળી ખરીદવા રાજધાનીમાં લાઇનો લાગી

સામાન્ય લોકોની કસ્તુરી ''ડુંગળી''ના ભાવ આસમાને છે ૧૫-૨૦ રૂપિયે મળતી ડુંગળીના ૫૦-૬૦ રૂપિયા કિલોના ભાવે વેંચાઇ રહી છે ત્યારે દિલ્હી ખાતે કેન્દ્ર સરકાર દ્વારા રૂ.૨૨ની કિલો લેખે  ડુંગળીનું એનસીસીએફ દ્વારા વેંચાણ થઇ રહયું છે. સસ્તા ભાવે ડુંગળી લેવા  દિલ્હીવાસીઓએ લાઇનો લગાવી હતી જે તસ્વીરમાં જોઇ શકાય છે

(3:36 pm IST)