Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

પંજાબમાં હથિયાર મોકલવા માટે પાકિસ્તાન કરી રહ્યું છે ડ્રોનનો ઉપયોગઃ પંજાબના સીએમની ટિપ્પણી

પંજાબના મુખ્યમંત્રી અરવિંદસિંહએ કહ્યું છે કે પાકિસ્તાન રાજયમાં હથીયાર મોકલવા માટે  ડ્રોનનો ઉપયોગ કરી રહ્યું છે.  અમરિંદરએ કેન્દ્ર સરકારની વાયુસેનાને અને સીમા સુરક્ષા દળ(બીએસએફ) ને જરુરી પગલા લેવા માટે નિર્દેશ આપવાની અપીલ કરી છે.

પંજાબ પોલીસએ ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સ ( કેજેડએફ) ના એક આતંકી મોડયુલનો પર્દાફાશ કર્યો છે.

(12:00 am IST)