Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

પાકયોંગ એરપોર્ટ દેશને સમર્પિત કરતા નરેન્દ્રભાઈ

સિક્કિમમાં નરેન્દ્રભાઈએ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યુ. પાટનગર ગંગટોકથી ૩૩ કિમી દૂર છે  એરપોર્ટ ૨૦૦૯માં એરપોર્ટનો કરાયો હતો શિલાન્યાસ. ૨૦૧ એકરમાં બનેલ દરિયાઈ સપાટીથી ૪૫૦૦ ફૂટ ઉપર બનેલા પાકયોંગ ગ્રીનફીલ્ડ એરપોર્ટને નરેન્દ્રભાઈએ દેશને સમર્પિત કર્યું હતું.

(3:32 pm IST)