Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

ક્રૂડના ભાવમાં ભડકોઃ ૮૦.૪૩ ડોલર થયો બ્રીન્ટ ક્રૂડનો ભાવઃ હજુ વધશે પેટ્રોલ-ડિઝલના ભાવઃ ક્રૂડનો ભાવ ૧૦૦ ડોલર થવાની આગાહી

નવી દિલ્હી : આજે બ્રીન્ટ ક્રૂડમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છેઃ ૧ બેરલનો ભાવ ૮૦.૪૩ ડોલર થયો છેઃ અમેરિકા ઇરાન ઉપર નવા પ્રતિબંધો લાદે તે પૂર્વે ક્રૂડના ભાવ ઉછળ્યાઃ નિષ્ણાંતોના મતે ક્રૂડનો ભાવ ૧૦૦ ડોલર થાય તો નવાઇ નહીં: દરમિયાન ભારતીય ઓઇલ કંપનીઓ ક્રૂડની આયાત ઘટાડવા માંગે છે, જેના કારણે આગામી દિવસોમાં પેટ્રોલ અને ડિઝલની અછત સર્જાય તેવા પણ નિર્દેશો પણ મળી રહ્યા છે

(3:24 pm IST)