Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

કુંભ મેળામાં વિદેશી શ્રધ્ધાળુઓ માટે કરાશે હેલિકોપ્ટરની સુવિધા:ટેન્ટ સીટી વિકસાવાશે

નવી દિલ્હી :આગામી વર્ષે ઈલાહાબાદમાં કુંભ મેળાનું આયોજન થઈ રહ્યુ છે. ત્યારે કુંભમેળાને લઈને વહીવટી તંત્રએ  અત્યારથી જ તૈયારી આરંભી દીધી છે.એક વરિષ્ઠ અધિકારોએ દાવો કર્યો છે કે, કુંભ મેળા દરમિયાન પહેલીવાર ભારતમાં વિદેશી યાત્રાળુઓને હેલિકોપ્ટરની સુવિધા આપવામાં આવશે. તેની સાથે સમગ્ર કુંભમાં ટેન્ટ સીટી વિકસીત કરવામાં આવશે જેમાં 5000 કોટેજ હશે.

(6:10 pm IST)