Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

BSNLબ્રોડબેન્ડ પ્લાન સાથે એમેજોનનું પ્રાઇમ સબસ્ક્રીટશન ફ્રી આપશે

નવી દિલ્હી: BSNL દ્વારા આજે જાહેરાત કરતા જણાવેલ  કે રૂ.૩૯૯ અને તેનાથી ઉપરના વાર્ષિક બ્રોડબેન્ડ પ્લાન સથી એમેજોનનું પ્રાઇમ સબસ્ક્રીટશન મફત આપશે. જે એક વર્ષનું  હશે.અને તેમની કિંમત ૯૯૯ રૂપીયા છે. આ ઓફર દેશભરમા BSNL દ્વારા બ્રોડબેન્ડ સેવા મેળવતા ગ્રાહકો માટે લાગુ કરવામા આવી છે.આ ઉપરાંત BSNL વાર્ષીક પ્લાન ઉપર ૨૫ ટકા જેતલુ કેશબેક પણ આપે છે.

(7:14 pm IST)