Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

પ્રિયંકા પાસે પોતાના વ્યકિતગત વિચારો રાખવાનો અધિકાર છેઃ પાક દ્વારા આલોચના પર યૂએન

     પાકિસ્તાન દ્વારા યુનિસેફની ગુડવિલ એમ્બેસેડર પ્રિયંકા ચોપડાની આલોચનાને લઇ યુએન પ્રમુખ એંટોનિયો ગુટેરેશના પ્રવકતાએ કહ્યું એમ્બેસેડરની પાસે  એમની દિલચશ્પીવાળા અથવા એના સંબંધી મુદા પર વ્યકિતગત વિચારો રાખવાનો અધિકાર છે.

પાકિસ્તાની માનવાધિકાર મંત્રીએ ભારતીય સેનાની પ્રશંસાવાળા ટવિટને કારણે પ્રિયંકાને પદથી હટાવવાની માંગ કરી હતી.

(12:00 am IST)