Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

ચિદંબરમની આગોતરા જામીન અરજી રદ કરનાર દિલ્લી હાઇકોર્ટના જજ રિટાયર્ડ થયા

આઇએનએકસ મીડિયા કેસમાં પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમની આગોતરા જામીન અરજી રદ કરનાર દિલ્લી હાઇકોર્ટના જજ જસ્‍ટીસ સુનિલ ગૌડ ગુરૂવારના સેવા નિવૃત થયા.

આગોતરા જામીન અરજી રદ થયા પછી જ સીબીઆઇ માટે ચિદંબરમની ધરપકડ કરવાનો રસ્‍તો મોકળો થયો હતો. ધરપકડ  પછી ચિદંબરમ હાલમાં સીબીઆઇની  અટકાયતમાં છે.

(12:00 am IST)