Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

નંદ ઘેર આનંદ ભૈયો

શ્રી રામ ગ્રુપ દ્વારા પોપટપરામાં શેરી નં.૫, રામજી મંદિર પાસે ગોવર્ધન પર્વત અને દ્વારકાનગરી બનાવાયેલ છે. જેના માટે ભાવેશ કુંગશીયા, ભરત આર.કુગશીયા, સંજય મિયાત્રા, કરણ મિયાત્રા, સુભાષ દિનકર, ભરત ડી.કુંગશીયા, ઉદય મિયાત્રા વગેરેની મહેનત રંગ લાવી છે. છેલ્લી બે તસ્વીરો વેલનાથ યુવા ગ્રુપના સર્જનની છે. કુવાડવા રોડ પર શિવધારા સોસાયટીમાં બળદગાડા પર કાનુડો શોભી રહ્યો છે. વિજય રાઠોડ, રોહિત ડોડિયા જયદીપ રાઠોડ, જગદીશ રાઠોડ, ભાવેશ રાઠોડ વગેરેએ આયોજન કર્યુ છે.

(12:00 am IST)