Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

મોદીની મુલાકાતે પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ વિરાણી

સાવરકુંડલા :  લીલીયા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ વીરાણી એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની શુભેચ્છા લીધી હતી. જુના આત્મીય સબંધ હોવાના નાતે આ શુભેચ્છા મુલાકાત માં કાળુભાઇ વિરાણી ધારાસભ્ય હતા અને નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા તે વખતની જૂની વાતો વાગોળવામાં આવી હતી  મોદી એ   વિરાણી અને તેમના પૌત્રને ખુશ ખુશાલ કરી દીધા હતા.

(1:10 pm IST)